Ram Navami : રામનવમીના અવસરે બનાવો આ પ્રસાદ

Apr 17, 2024, 10:44 AM

રામનવમી ભગવાન રામના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે અહીં ભગવાન રામના પ્રસાદ માટે ખાસ રેસીપી શેર કરી છે,

કોસંબારી

કોસંબારી : સાઉથ ઇન્ડિયામાં કોસંબારી રામ નવમી પર ભગવાન રામના પ્રસાદ માટે બનાવામાં આવે છે.

કોસંબારી

આ રેસીપી મગની દાળ, કાકડી અને ગાજર સાથે મિક્ષ કરી સલાડ બનાવામાં આવે છે અને પ્રસાદ બનાવામાં આવે છે.

પાનક

આ પીણું મંદિરોમાં રામનવમી પર બનાવવામાં આવે છે અને તમામ ભક્તોને પીરસવામાં આવે છે. ભગવાન રામને તેમના જન્મ દિવસે અર્પણ કરવા માટે આ રેસીપી સરળતાથી ઘરે બનાવી શકીએ છીએ.

શિરો

સોજી અથવા રવા, ઘી, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ વગેરે સામગ્રીનો ઉપયોગ કરી આ ડીશ તૈયાર કરવામાં આવે છે. જો હેલ્થી વરસઝન બનવું હોય તો સુગરને બદલે તમે ખાંડ યુઝ કરી શકો છો.

મગની દાળની ઉસલી

મગની દાળ રામ નવમી પર બનાવવામાં આવે છે. તે સરળ રીતે ખાલી પકવવામાં અથવા બોઈલ કરવામાં આવે છે.