આ મિલ્કશેકને ડ્રાય ફ્રૂટ્સ કે કોળાના બીજથી ગાર્નિશ કરો.

6-7 પલાળેલા અંજીર, 6-7 પલાળેલી ખજૂર, 1 કપ દૂધ, 1-2 ચમચી મધ, ડ્રાય ફ્રૂટ્સ કે કોળાના બીજ (ગાર્નિશિંગ માટે)

સૌ પ્રથમ અંજીર અને ખજૂર ને 3-4 કલાક પાણીમાં પલાળીને રાખો.

ત્યારબાદ બંનેને મિક્ષરમાં દૂધ અને મધ નાખીને પ્રોપર બ્લેન્ડ કરો.

હવે પ્રોપર બ્લેન્ડ થઇ જાય પછી એક ગ્લાસમાં લઇ સર્વ કરો.