Recipe Tips : રમઝાનમાં એનર્જી માટે પીવો અંજીર ખજૂર મિલ્કશેક, જાણો ખાસ રેસીપી

Apr 03, 2024, 12:15 PM

Recipe Tips : રમઝાનમાં એનર્જી માટે પીવો અંજીર ખજૂર મિલ્કશેક, જાણો ખાસ રેસીપી

રોઝા દરમિયાન તેઓ વહેલી સવારે જમ્યા પછી સાંજ સુધી કઈ ખાતા પીતા નથી.

આ સમય દરમિયાન મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખે છે અને અલ્લાહની ઈબાદત કરે છે. અને રોઝા રાખે છે.

ત્યારે એનર્જી ટકાવી રાખવા માટે અંજીર ખજૂર વગેરેનું સેવન કરવામાં આવે છે.

મેથડ 

આ મિલ્કશેકને  ડ્રાય ફ્રૂટ્સ કે કોળાના બીજથી ગાર્નિશ કરો.

સામગ્રી

6-7 પલાળેલા અંજીર, 6-7 પલાળેલી ખજૂર, 1 કપ દૂધ, 1-2 ચમચી મધ, ડ્રાય ફ્રૂટ્સ કે કોળાના બીજ (ગાર્નિશિંગ માટે)

 સૌ પ્રથમ અંજીર અને ખજૂર ને 3-4 કલાક પાણીમાં પલાળીને રાખો.

ત્યારબાદ બંનેને મિક્ષરમાં દૂધ અને મધ નાખીને પ્રોપર બ્લેન્ડ કરો.

હવે પ્રોપર બ્લેન્ડ થઇ જાય પછી એક ગ્લાસમાં લઇ સર્વ કરો.

મેથડ 

હવે પ્રોપર બ્લેન્ડ થઇ જાય પછી એક ગ્લાસમાં લઇ સર્વ કરો.

મેથડ 

આ મિલ્કશેકને  ડ્રાય ફ્રૂટ્સ કે કોળાના બીજથી ગાર્નિશ કરો.

મેથડ 

આ મિલ્કશેકને  ડ્રાય ફ્રૂટ્સ કે કોળાના બીજથી ગાર્નિશ કરો.

Summer Drink : ગરમીમાં સ્કિન ગ્લો માટે આ જાદુઈ નો સુગર જ્યુસ ટ્રાય કરો, જાણો