કાચું પપૈયું ખાવાથી થઇ શકે આ નુકશાન

Feb 06, 2023

shivani chauhan

માત્ર પાક્કું પપૈયું નહિ, પરંતુ કાચું પપૈયુ પણ વધારે ખવાતું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તે ખાવાથી કેટલાક નુકશાન પણ થઇ શકે છે??

જો તમે પ્રેગ્નેન્ટ છો તો ભૂલથી પણ કાચું પપૈયું ન ખાવું જોઈએ કેમ કે, તેનાથી આવનાર બાળકને નુકશાન પહોંચી શકે છે.

પાચન સંબંધતિ કોઈ પણ તકલીફનો તમે સામનો કરી રહ્યા છો તો કાચું પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.

કાચું પપૈયું ખાવાથી કેટલાક લોકોએ ઉલ્ટી કે ઉબકા થવાની પણ તકલીફ થઇ શકે છે.

અસ્થમાની બીમારી હોય તો કાચા પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

જો તમને કોઈ પણ પ્રકારની સ્કિન એલર્જી છે તો તમારે કાચું પપૈયું ખાવાથી બચવું જોઈએ.

મહિલાઓએ પિરિયડ્સ દરમિયાન કાચું પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.