Health Tips: શું રેડ વાઈન પીવાથી ઓચુ થઇ શકે છે સ્ટ્રોકનું જોખમ?

Jan 20, 2023

shivani chauhan

શું એક રાત્રે ડિનર કર્યા પછી રેડ વાઈન પીવાથી સ્ટ્રોકને રોકી શકાય છે?

2015 માં પ્રકાશિત થયેલ સ્ટડીને રીવ્યુમાં જાણવા મળ્યું છે કે, રેડ વાઈનનું સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ ઘણું ઓછું રહે છે.

સ્ટ્રોકનું જોખમ ઓછું કરવાની સાથે રેડ વાઈન હાર્ટને લગતી બધા પ્રકારની બીમારીથી પણ બચાવે છે.

રેડ વાઈન શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે અને બ્લડને ક્લોટ બનતા રોકે છે.

જો કે, એ જાણવું જરૂરી છે કે વધારે માત્રામાં પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ડો. સંજીત સસિધરાણનું કહેવું છે કે ખરેખર, કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું વધારે સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.