Happy Birthday Salman Khan: જાણો, શું છે એક્ટરના ફિટનેસના સિક્રેટસ

Dec 27, 2022, 05:10 PM

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજ 57મોં જન્મ દિવસ મનાવી રહ્યા છે. 27 ડિસેમ્બર, વર્ષ 1995 જન્મે એક્ટર હજુ પણ ફેન્સના ફેવરિટ છે.

જોરદાર એકટિંગ સિવાય સલમાન પોતાના ફિટનેસ માટે પણ એટલાજ જાણીતા છે.  સલમાન 57 વર્ષની ઉંમરે પણ ફિટનેસ ગોલ્સ સેટ કરે છે.

એક્ટર ફિટનેસને જાળવી રાખવા માટે રોજ એકથી બે કલાક જિમમાં વર્ક આઉટ કરે છે.

સલમાન વેટ ટ્રેનિંગ સાથે  ટ્રેડમિલ અને પ્લૅક્સ પણ કરે છે.

વર્ક આઉટની સાથે સાથે સલમાન પોતના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તેઓ નાસ્તામાં વ્હાઇટ એગ અને લો ફેટ મિલ્ક લે છે.

લન્ચમાં સલમાન પાંચ રોટલી, ગ્રિલ્ડ વેજિટેબલ અને સલાડ લેવાનું પસંદ કરે છે.

એક્ટરને  સાઈકલિંગ કરવી ખુબજ પસંદ છે.