(Source : saraalikhan95/ instagram)

સારા અલી ખાન :  "ભાગી ભાગી into 2023 "

Jan 02, 2023

shivani chauhan

સારા અલી ખાન હંમેશા ફેન્સને ફિટ રહેવા માટે તેની વર્ક ઓઉટની ફોટોઝ શેયર કરીને મોટિવેશન પૂરું પાડે છે.

(Source : saraalikhan95/ instagram)

અભિનેત્રીએ અલગ અંદાજમાં હેપી ન્યુ યર વિશ કર્યું હતું, ઈન્ટાગ્રામ પર " ભાગી ભાગી into 2023" કેપ્શન સાથે વર્ક આઉટ કરતો વિડીયો શેયર કર્યો હતો.

(Source : saraalikhan95/ instagram)

(Source : saraalikhan95/ instagram)

જાણીતી અભિનેત્રીઓને ટક્કર આપતી સારા અલી ખાન એક સમયે 96 kg જેટલું વજન ઘરાવતી હતી.

(Source : saraalikhan95/ instagram)

અભિનેત્રી PCOS ને લીધે વજન ઘટાડવાનું નક્કી કર્યું હતું, વર્ક આઉટ દ્વારા હેલ્થી અને ફિટ રહેવાનો ગોલ અભિનેત્રીએ અચીવ પણ કર્યો છે.

(Source : saraalikhan95/ instagram)

પરંતુ હાલ અભિનેત્રીનું  55 kg છે. સારાએ વજન ઘટાવવા માટે જંક ફૂડ ખાવાનું છોડી દીધું હતું, ઘરનું હેલ્થી અને ન્યૂસ્ટ્રીશનયુક્ત ભોજન તેના માટે ઘણું અસરકારક સાબિત થયું હતું.

(Source : saraalikhan95/ instagram)

સારા વર્ક આઉટ કરવાનું ચૂકતી નથી, તે કહે છે સ્પોર્ટ્સ જેમ કે ટેનિસ જેવી ગેમ્સ વજન ઘટાવવામાં મદદરૂપ રહી છે.

(Source : saraalikhan95/ instagram)

અભિનેત્રી સારા હંમેશા તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વર્ક આઉટના ફોટોઝ અને વિડિઓઝ મૂકે છે, જેના પર ફેન્સ ભરપૂર લાઇક્સ અને કમેન્ટ્સ કરતા રહે રહે છે.