Dec 04, 2022
Ajay Saroya
સ્ક્રબ કરવાનો સૌથી પહેલો નિયમ એ છે કે ભૂલથી પણ સ્કીનને ભારપૂર્વક રગડવી નહીં
સ્ક્રબ કરતી વખતે હાથોની મૂવમેન્ટ હંમેશા યોગ્ય દિશામાં કરવી
સ્ક્રબ કરતા પહેલા તમારી સ્ક્રીન કેવી છે, તે જાણી લો અને ત્યારબાદ તે અનુસાર સ્ક્રબની પસંદગી કરવી
સ્ક્રબ કરતા પહેલા ચહેરા પરથી મેકઅપને રિમૂવ કરી લો નહીંત્તર સ્કીનના પોર્સ બંધ થઇ શકે છે
સપ્તાહમાં બે વખત સ્ક્રબ કરવુ જોઇએ, તેનાથી બ્લેકહેડ્સ અને હેડ સેલ્સની સમસ્યા દૂર થશે