Jul 23, 2025
2 કપ ખજૂર, 1/4કપ કાજુ, 2-3 ચમચી ઘી, 1/4કપ બદામ, 2 ચમચી ખસખસ, 1/4 કપ અખરોટ, 1/2 ચમચી ઇલાયચી પાઉડર, 1/4ચમચી જાયફળ પાઉડર, 2-3ચમચી કપરાનું છીણ
ઘી ઉમેરો અને મિશ્રણ ચળકતું બને અને નરમ બને ત્યાં સુધી હલાવતા રહો, પ્લેટમાં ગરમ મિશ્રણ રેડો અને સમાનરૂપે ફેલાવો, તેને ઠંડુ થવા દો.
તે જ કડાઈમાં બાકીનું ઘી ઉમેરો. ગરમ થાય એટલે તેમાં ઉમેરો, ધીમા તાપે મિક્ષ કરો જેથી ખજૂર નરમ થાય એકરસ થઇ જાય, અને ખજૂર પેસ્ટ જેવું બની જશે.
ખજૂર એકદમ નરમ થઈ જાય એટલે શેકેલા ડ્રાયફ્રુટ્સ, ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ માટે શેકો.
એક ટ્રેને ઘીથી ગ્રીસ કરી લો. તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી એકસરખી રીતે પાથરી લો. થોડી નારિયેળનું છીણ અને ખસખસ નાખો.
ખજૂર પાકને ઠંડો થવા દો. ઠંડો થાય કટ કરીને સર્વ કરો.