ગીઝર ના પાણીથી નાહો છો તો જાણી લો આ કેટલીક વાત

Dec 26, 2024, 01:32 PM

ગીઝર ના પાણીથી નાહવાથી થતી આડ અસર

જાણો ગીઝરના પાણીથી નાહવાથી શું નુકસાન થઇ શકે અને શું સાવધાની રાખવી જોઈએ?

સ્કિન બાળવાનો ભય

વધારે ગરમ પાણીથી નાહવાથી સ્કિન બળી શકે છે, અને તેનાથી રેસીઝ થઇ શકે છે.

વાળને નુકસાન

વધારે ગરમ પાણીથી તમારા વાળની ચમક જતી રહેશે અને વાળ કમજોર અને સૂકા થઇ શકે છે.

ડીહાઇડ્રેશનનું રિસ્ક

ગરમ પાણીથી નાહ્યા બાદ સ્કિન ડ્રાય થઇ શકે છે જેથી ડીહાઇડ્રેશન થઇ શકે છે.

સ્કિન પર સોજો

ગરમ પાણીથી નાહવાથી સ્કિન પર સોજો આવી શકે છે અને તેના લીધે સોજો અને બળતરાનો ખતરો રહી શકે છે.

અસ્થમાના દર્દીઓને ખતરો

વધારે ગરમ પાણી અસ્થમાના દર્દીઓએ ને શ્વાસ લેવામાં સમસ્યાથી થઇ શકે છે.

બ્લડ સર્ક્યુલેશન પર પ્રભાવ

લાંબા સમય સુધી ગરમ પાણીથી નાહવાથી બ્લડ સર્ક્યુલેશન સ્લો થઇ શકે છે, જેનાથી થાક અનુભવાય છે.

સ્કિનના નેચરલ ઓઇલને નુકસાન

ગરમ પાણી સ્કિન માંથી નેચરલ ઓઇલ દૂર કરી દે છે, જેનાથી સ્કિન ડ્રાય થઇ શકે છે.

બાળકો માટે સાવચેતી

બાળકોને ગિઝરના પાણીથી નવરાવતી વખતે સાવધાની રાખવાની, કારણ કે એમની સ્કિન વધારે સેન્સિટિવ હોય છે.