વધુ પડતી બદામ ખાવાની આડ અસરો

Mar 27, 2023, 03:57 PM

આમ તો બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે ખોટી રીતે બદામ ખાઓ છો તો તમને ભારે નુકસાન પહોચી શકે છે, અહીં જાણો કેવી રીતે,

વધુ પડતી બદામ ખાવાની આડ અસરો

વધારે માત્રામાં બદામ ખાવાથી તમને કબજિયાતની તકલીફ થઇ શકે છે.

વધુ પડતી બદામ ખાવાની આડ અસરો

બદામનું સેવન વધારે કરવાથી શરીરમાં વિટામિન-ઈનો ઓવરડોઝ  થઇ શકે છે.

વધુ પડતી બદામ ખાવાની આડ અસરો

વધારે બદામ ખાવાથી તમને નબળાઈની સાથે આંખોની રોશની પણ ઓછી થઇ શકે છે.

વધુ પડતી બદામ ખાવાની આડ અસરો

બદામ વધારે ખાવાથી વજન પણ વધી શકે છે.

વધુ પડતી બદામ ખાવાની આડ અસરો

જો તમે બાદમાં વધારે ખાઓ છો તો પથરીની સમસ્યા પણ થઇ શકે છે.

વધુ પડતી બદામ ખાવાની આડ અસરો

વધારે પ્રમાણમાં બદામ ખાવાથી શરીરમાં ખુજલી પણ થઇ શકે છે.

વધુ પડતી બદામ ખાવાની આડ અસરો