સ્કિન કેરના ચક્કરમાં ન કરવી કદી આ ભૂલ

Feb 04, 2023

shivani chauhan

બ્યુટી અને સ્કિન કેયર ટ્રેન્ડ અત્યારે ખાસ જોવા મળે છે પરંતુ આ સાવધાની રખવી ખુબજ જરૂરી છે.

સૌથી પહેલા એ સમજવું મહત્વપૂર્ણ છે કે દરેક ત્વચાનો પ્રકાર સરખો હોતો નથી.

અહીં કેટલાક બ્યુટી ટ્રેન્ડસ છે જેનાથી તમારે સાવધાન રહેવું જોઈએ.

ફિઝિકલ એક્સફોલિએટરસથી દૂર રહેવું જોઈએ.

કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરતા પહેલા નક્કી કરવું કે આ તમારી સ્કિન માટે હાનિકારક તો નથી ને.

મેકઅપ વાઈપ્સનો ઉપયોગ વધારે ન કરવો કેમ કે તેનાથી તમારી સ્કિનનું મોઈશ્ચર ઓછું થઇ જાય છે.