ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ડૉ. ગીતિકા મિત્તલ ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર ચહેરો ધોવા માટે પાણીનું આદર્શ તાપમાન શેર કર્યું.

તેમણે કહ્યું કે, "ગરમ પાણી તમારી ત્વચાને ડ્રાય કરી નાખશે, જેનાથી સ્કિનની સેન્સિટિવિટી વધી જશે''

એક્સપર્ટે કહ્યું કે "આ તાપમાન તમારા ચહેરાને લાલ પણ બનાવશે.''

ડૉ ગીતિકાએ સમજાવ્યું કે, ''ઠંડા પાણીથી ચહેરો સાફ કરવાથી જરૂરી રીતે તમારી ત્વચાને કોઈ નુકસાન ન થાય, પરંતુ તે આપણી ત્વચામાં રક્ત વાહિનીઓના સંકોચનનું કારણ બની શકે છે.''

"ઠંડા પાણીનો એકમાત્ર ફાયદો એ છે કે તે તમને સવારે શરીરને સ્ફૂર્તિ આપવામાં મદદ કરી શકે છે''

ડોક્ટરએ તારણ કાઢ્યું કે, તમામ ગંદકી, તેલ, મેકઅપ વગેરેને દૂર કરવા અને તમારી સ્કિનને બ્રેકઆઉટ્સથી મુક્ત રાખવા માટે દરરોજ સવારે અને રાત્રે તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.

Health Benefits Of Bajra : શિયાળામાં બાજરીનું સેવન ગુણકારી, જાણો ફાયદા