Skin Care Tips : સ્કિનને લગતી સમસ્યાથી છુટકારો અપાવશે પપૈયું, ફેસપેક આ રીતે બનાવો

May 14, 2024, 02:31 PM

પપૈયા બારેમાસ મળતું ફળ છે. પપૈયું તેના અનેક સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતું છે. તે પાચન શક્તિમાં વધારો કરવાથી લઈને હાર્ટના સ્વાસ્થ્યને ટેકો આપે છે. આ ઉપરાંત સ્કિન માટે અનેક રીતે ફાયદા કરે છે.

સ્કિન પર થતી અસર

સ્કિન ડ્રાય થઇ જાય અને સ્કિનમાં બળતરા થાય છે. ક્લોરિન અને ક્લોરામાઇન્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કિન પરનું એક પ્રોટેકટિવ લેયર તૂટી શકે છે જે સ્કિનને હાઈડ્રેટેડ અને હેલ્થી રાખવા માટે નેચરલ ઓઇલ તેલ ઉત્પન્ન કરે છે.

તમે પપૈયાનો ફેસપેક ઘરે પણ બનાવી શકો છો, આ રીતે બનાવો તમારી સ્કિન ગ્લો કરશે સાથે અન્ય સ્કિનને લગતી સમસ્યા પણ નહીં રહે.

કેળા અને પપૈયાનો ફેસ પેક

કેળા અને પપૈયાનું મિશ્રણ એન્ટીઑકિસડન્ટો અને વિટામિન્સથી ભરપૂર શક્તિશાળી મિશ્રણ છે, જે ફાઇન લાઇન અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને એન્ટી એજિંગનું કામ કરે છે.

સ્કિન પર થતી અસર

સ્કિન ડ્રાય થઇ જાય અને સ્કિનમાં બળતરા થાય છે. ક્લોરિન અને ક્લોરામાઇન્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કિન પરનું એક પ્રોટેકટિવ લેયર તૂટી શકે છે જે સ્કિનને હાઈડ્રેટેડ અને હેલ્થી રાખવા માટે નેચરલ ઓઇલ તેલ ઉત્પન્ન કરે છે.

એલોવેરા અને પપૈયાનો ફેસ પેક

શું તમારી ત્વચા વારંવાર બળતરા થાય છે અને સ્કિન સેન્સિટિવ લાગે છે? એલોવેરા અને પપૈયામાંથી બનતો ફેસ પેક તેમાં અસરકારક સાબિત થઇ શકે છે. એલોવેરાના બળતરા વિરોધી ગુણધર્મો અને પપૈયાના પૌષ્ટિક ઉત્સેચકો તમારી ત્વચાને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

લીંબુ અને પપૈયાનો ફેસ પેક

શું તમે તમારી સ્કિન પર નેચરલ ગ્લો ઈચ્છો છો? તો આ ચમત્કારિક ફેસપેક કામ કરી શકે છે. લીંબુમાં રહેલા એસિડિક ગુણધર્મો, પપૈયાના ઉત્સેચકો સાથે મળીને સ્કિનને ફ્રેશ અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરી શકે છે.