સ્કિનને ડીટોક્સિફાય કરો, અપનાવો આ રીત

Jan 13, 2023

shivani chauhan

હોમ બ્યુટી ટિપ્સના ઇન્સ્ટાગ્રામ પેજ અનુસાર,ઘણી સિમ્પલ ટિપ્સ દ્વારા તમે તમારી સ્કિનને ડીટોક્સિફાય કરી શકો છો.

ખાટા ફળો(citrus fruits)નું સેવન જ્યુસ બનાવીને કરો, ખાટા ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન સી છે.

તમારા ડાયટમાં એપલ અને સ્ટોબેરીનો સમાવેશ કરી શકો છો.

કાકડી અને ફુદીનાનું ફેસ માસ્ક એપ્લાય કરો, જે તમને સ્કિનને ડીટોક્સિફાય કરવામાં મદદ કરશે.

એપલ સાઈડ વિનેગરને પાણી સાથે મિક્ષ કરી પીવાથી ઝડપથી સ્કિન ડીટોક્સિફાય થાય છે.

પાણીમાં આદુ, મધ અને લીંબુ મિક્ષ કરીને પીવું જે સ્કિનને ડીટોક્સિફાય કરવાનો એક અસરકારક ઉપાય છે.