સારી ઊંઘ માટે લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરો

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 03, 2023

Ajay Saroya

આયુર્વેદ નિષ્ણાત ડૉ. હરિપ્રસાદ શેટ્ટી સારી ઊંઘ માટે કેટલીક સરળ ટીપ્સ શેર કરી છે.

દરરોજ રાત્રે ઓછામાં ઓછા 6 કલાકની પુરતી ઉંઘ લેવી.

દરરોજનું ટાઇમ ટેબલ બનાવી કડક પાલન કરો, તમે ક્યારે ભોજન કરશો અને ક્યાં સમયે ઉંઘશો તે નક્કી કરો. 

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવો.

સાંજે ગરમ પાણીથી સ્નાન કરો.

પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ અને તાજુ ફ્રુટ્સ જ્યુસ પીવો.