પાલક, કાકડી, સફરજન, આદુ, લિંબુ અને નારિયેળ પાણીનું નિશ્રણ. ટોક્સિન્સ હટાવીને ત્વચાને ડીટોક્સ કરે છે.
સ્ટ્રોબેરી, બ્લૂબેરી, દહીં અને ચીયા સીડ્સ. એન્ટી ઓક્સીડેંટથી ભરપુર હોય છે. કરચલીઓ દૂર કરીને સ્કીનને જવાન બનાવે છે.
કેરી, હળદર, બદામ દૂધ અને મધનું જાદુઈ મીશ્રણ, હળદળના ગુણ પિંપલ્સ હટાવીને સ્કીનને ચમકદાર બનાવે છે.
કેળા, નારિયેળ પાણી અને અળસીના બીજ, હાઈડ્રેટિંગ સ્મૂધી જે ત્વચાને નમી આપીને તેને ગ્લોઈંગ બનાવે છે
આવાકાડો,કોકો પાઉડર અને દૂધનું હેલ્ડી બ્લેંડ, વિટામીન Eથી ભરપુર, ત્વષાને પોષણ આપે છે
પપૈયું, મધ અને દહીનો કમાલ, ડેડ સ્કીન હટાવીને નેચરલ ગ્લો વાલે છે.