Dec 02, 2022
shivani chauhan
આયર્નની ઉણપના લીધે શરરીમાં એનેમિયા થાય છે.અંજીર આયર્નનો સારો સ્ત્રોત ધરાવે છે જેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર સુધારે છે.
અસ્થમાના દર્દીઓએ અંજીરનું સેવન કરવાથી શરીરમાંથી કફ સાફ થાય છે તેથી ફાયદાકરક છે.
હાડકા બનાવે મજબૂત
Caption
અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રમાં હોય છે તેથી હાડકા મજબૂત કરે છે.
અંજીરમાં એન્ટી ઓક્સિડેન્ટનો ગુણ છે જે હાર્ટને ફ્રી રેડીકલથી થતા નુકસાનથી બચાવે છે.
પલાળેલા અંજીરમાં પેક્ટિન હોય છે જે બેડ કોલેસ્ટ્રલ ઓછું કરવામાં મદદ કરે છે.
પલાળેલા અંજીરમાં પેક્ટિન હોય છે જે બેડ કોલેસ્ટ્રલ ઓછું કરવામાં મદદ કરે છે.