Jul 15, 2025

ગળ્યું ખાવાનું મન થાય તો ફટાફટ બનતી આ બરફી બનાવો

Ankit Patel

સોજી બરફી

તહેવારોની મોસમ હોય કે અચાનક તમને કંઈક મીઠી ખાવાનું મન થાય, સોજી કે રવા બરફી એક પરફેક્ટ મીઠાઈ છે.

Source: social-media

સોજી બરફી

આ મીઠાઈ ઓછા સમયમાં, ઓછી સામગ્રી સાથે સરળતાથી બની જાય છે. તમે આ મીઠાઈ ઝડપથી તૈયાર કરી શકો છો અને તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે.

Source: social-media

સોજી બરફી

સોજી, ઘી અને ખાંડમાંથી બનેલી આ બરફીની સુગંધ અને સ્વાદ દરેકનું દિલ જીતી લેશે. સોજી બરફી બનાવવાની સરળ રેસીપી જાણો.

Source: social-media

સામગ્રી

સોજી - 1 કપ,ખાંડ - એક કપ,ઘી - અડધો કપ,છીણેલું નારિયેળ - 2 ચમચી,એલચી પાવડર - અડધી ચમચી,પાણી - એક કપ, કાજુ અને બદામ સમારેલા - 2 ચમચી.

Source: social-media

સોજીને ઘીમાં શેકવી

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. હવે તેમાં સોજી ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહીને ઓછો સોનેરી અને સુગંધિત થાય શેકો. તેમાં છીણેલું નારિયેળ મિક્સ કરો થોડી વાર સેકો.

Source: social-media

ચાસણી તૈયાર કરવી

એક વાસણમાં ખાંડ અને પાણી લો અને તેને ઉકાળો. જ્યારે ચાસણી તૈયાર થઈ જાય, ત્યારે તેમાં સોજી ઉમેરો. તેને સતત હલાવતા રહો.

Source: social-media

ઈલાયચી પાઉડર ઉમેરો

હવે તેમાં એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે રાંધો. જ્યારે તે ઘટ્ટ અને કડક થઈ જાય ત્યારે ગેસ બંધ કરો.

Source: social-media

પ્લેટમાં કાઢીને સેટ કરો

હવે એક પ્લેટમાં ઘી લગાવો અને તેમાં સોજીનું મિશ્રણ રેડો અને તેને ફેલાવો. મિશ્રણને ઠંડુ થવા દો અને ચપ્પા વડે કાપા પાડો.

Source: social-media

ગાર્નિસ કરો

Source: social-media

Source: social-media