અહીં જાણો,ટોપ સાઉથ એકટ્રેસના ફેવરિટ ચિટ મિલ

Feb 09, 2023

shivani chauhan

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાને ચિટ મિલમાં સ્વીટ ખાવું ખુબજ પસંદ છે.

એક્ટ્રેસ પૂજા હેગડેને ચિટ મિલમાં ફાસ્ટ ફૂડ ખાવું ગમે છે.

સાઉથની બોલ્ડ એકટ્રેસ સામન્થા રૂથ પ્રભુને ચિટ મિલમાં પીનટ બટર અને ઝીંગા બિરયાની ખાવું પસંદ છે.

એકટ્રેસ તમન્ના ભાટિયાને ચિટ મિલમાં બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા ગમે છે.

એકટ્રેસ કાજલ અગ્રવાલને ચિટ મિલમાં સ્પાઈસી પાણીપુરી અને કપ કેક ખાવા પસંદ છે.

એકટ્રેસ શ્રુતિ હાસનને રસમ રાઈસ અને ફ્રેન્ચ ટોસ્ટ ખાવા ગમે છે.