રોટલી આપણા ડાયટનો મુખ્ય ભાગ છે. રોટલીને ‘બધી બ્રેડનો રાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘણા પોષક લાભો પ્રદાન કરે છે.
આપણે તવા પરથી તરત ઉતરેલી ફ્રેશ ગરમા ગરમ રોટલી ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આગલી રાતની પડેલી રોટલીમાં ઘણા પોષકતત્વો હોય છે?
વાસી રોટલી તાજી બનાવેલી રોટલી કરતાં પણ વધુ સારી હોય છે.જ્યારે રોટલીઓને 12 કલાક માટે ઠંડી જગ્યાએ રાખવામાં આવે છે, ત્યારે તે રોટલીની રચનામાં ફેરફાર થાયછે અને ઘણા ફાયદાઓ આપી શકે છે.
પરંતુ અહીં ખાસ વરિયાળીના ડીટોક્સ વોટરની રેસીપી શેર કરી છે જે તમારું બોડી ડીટોક્સ કરવામાં મદદ કરશે અને શરીરના બિનજરૂરી તત્વોનો નિકાલ કરવામાં મદદ કરશે. આ રીતે બનાવો
જેમ જેમ રોટલી અમુક સમય સુધી પડી રહે છે તે રાતોરાત, અંદરના સ્ટાર્ચમાં પરિવર્તન થાય છે.
ઓરડાના તાપમાને રહેલ હળવું ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ લેવલ વધારે છે. રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી મેટાબોલિક રેટને ધીમું કરી શકે છે, જ્યારે માટલાનું પાણી મેટાબોલિઝમ લેવલ જાળવવામાં મદદ કરે છે.
પ્રતિરોધક સ્ટાર્ચ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કાર્બોહાઇડ્રેટ્સનું પાચન ધીમું કરીને, તે બ્લડ સુગર સ્પાઇક્સને અટકાવે છે જે નિયમિત સ્ટાર્ચનું સેવન કર્યા પછી જોવા મળે છે.