Health tips : પેટની ગરમી અને એસિડિટીની સમસ્યા છે તો આ મસાલા આપશે રાહત

પેટની ગરમી વધી જવી એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે.

મસાલેદાર ભોજન જમવાથી ઘણીવાર લોકોને પેટની ગરમી વધવાની સમસ્યા થાય છે.

પેટની ગરમીની સારવાર માટે, મોંઘી દવાઓ નહિ પરંતુ કેટલાક ઘરેલું ઉપાયો અપનાવીને તમારી સમસ્યાનો ઉપચાર કરી શકો છો.

પેટની ગરમી ત્યારે થાય છે જ્યારે આપણું પાચનતંત્ર વધુ પડતું કામ કરવા લાગે છે, જેના કારણે વધારાની ગરમી ઉત્પન્ન થાય છે.

પેટની ગરમીમાં રાહત મેળવવા ઘરેલુ ઉપચાર
જીરું : જીરાના સેવનથી પાચનક્રિયા સારી થાય છે અને ગેસમાં રાહત મળે છે.

ઘણા સંશોધનમાં સાબિત થયુ છે કે, જીરું પાચન ઉત્સેચકોને વેગ આપે છે, જે ખોરાક પચાવવામાં મદદ કરે છે.

વરિયાળી
એક કુદરતી એન્ટાસિડ છે જે પાચનમાં મદદ કરે છે, પેટનું ફૂલવું ઘટાડે છે અને પેટની ગરમીને પણ શાંત કરે છે.

ફુદીનો
ફુદીનો તેના ઠંડક ગુણધર્મો માટે પ્રખ્યાત છે. તેનું સેવન કરવાથી પેટની ગરમી કંટ્રોલમાં રહે છે.

ધાણા
ધાણાની પ્રકૃત્તિ ઠંડી છે, તે પાચનક્રિયાને ઠંડક આપવામાં અસરકારક છે. ધાણા પેટની ગરમી અને એસિડિટી ઘટાડવામાં ખૂબ અસરકારક છે.

સાકર
સાકર ઠંડક આપે છે અને તેમાં કુદરતી મીઠાશ હોય છે જે પેટની ગરમી ઘટાડવા માટે દવાની જેમ કામ કરે છે.

તેના માટે તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરી શકો છો જે કિડની સ્ટોનને ઓગાળી શકે અથવા દૂર કરી શકે છે. અહીં જાણો