સ્ટ્રોબેરી ઉનાળો શરૂ થઇ એટલે તરત માર્કેટમાં દેખાવા લાગે છે, વિટામિન સીથી ભરપૂર સ્ટ્રોબેરી તેના સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતી છે.
સ્ટ્રોબેરી તમારી સ્કિન માટે પણ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે, ખાવાની સાથે તમે તેનું ફેસ પેક પણ બનાવી શકો છો જે ખુબજ અસરકારક છે
સુંદર ગ્લોઈંગ ફેસ બધાને જોઈએ છે, એના લોકો મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે એની કરતા પણ સરળ અને સસ્તો ઉપાય કરે બનાવેલ ફેસપેક છે, અહીં જાણો સ્ટ્રોબેરી પેક બનાવાની રીત
3 થી 4, 2 ચમચી કાચું દૂધ, 1 ચમચી ખાંડ, 1 ચમચી ચોખાનો લોટ
સૌ પ્રથમ એક મિક્સરમાં સ્ટ્રો3 થી 4 સ્ટ્રોબેરી, 2 ચમચી કાચું દૂધ, 1 ચમચી ખાંડ ઉમેરો.
ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે બ્લેન્ડ કરી લો, થઇ જાય એટલે તેને ગાળી લો.
હવે આ મિશ્રણમાં તમે ચોખાનો લોટ ઉમેરીને ફેસપેક તૈયાર કરો.
તૈયાર સ્ટ્રોબેરી ફેસપેકનો હવે તમે ઉપયોગ કરી શકો છો જે તમારી સ્કિનને ગ્લો કરવામાં મદદ કરી શકે છે.