Summer Drink : છાશમાં કરો આ વસ્તુ એડ, ડિહાઇડ્રેશન સાથે હિમોગ્લોબીન ઉણપ પુરી કરે, જાણો રેસીપી

Apr 09, 2024, 12:31 PM

સમર

ઉનાળાની ગરમીનું તાપમાન વધતું જાય છે, ત્યારે બોડીને ડીહાઇડ્રેશનથી બચાવવું જરૂરી છે.

સમર ડ્રિંક : બીટરૂટ છાશ

બોડીને હાઈડ્રેટેડ રાખવા આપણે છાશ જેવા કુલર પીતા હોઈએ છીએ, ત્યારે અહીં છાશમાં તમે બીટ ઉમેરી બીટરૂટ છાશ તૈયાર કરી શકો છો.

સમર ડ્રિંક : બીટરૂટ છાશ

આ સમર ડ્રિન્ક માં બીટરૂટ એડ કરેલું હોવાથી તમને હિમોગ્લોબીનની ઉણપ પુરી કરશે, છાસ હાઇડ્રેશનમાં મદદરૂપ થશે. જાણો બીટરૂટ છાશ રેસીપી

સમર ડ્રિંક : બીટરૂટ છાશ

બીટરૂટ છાશ રેસીપી માટે સામગ્રી : બીટરૂટ (બાફેલું), દહીં, શેકેલું જીરું, 1 કપ પાણી, બ્લેક સોલ્ટ

સમર ડ્રિંક : બીટરૂટ છાશ

બીટરૂટ છાશ રેસીપી : સૌ પ્રથમ દહીં, બાફેલું બીટ, પાણી, શેકેલું જીરું અને બ્લેક સોલ્ટ ઉમેરી બધું બ્લેન્ડ કરી લો.

સમર ડ્રિંક : બીટરૂટ છાશ

બધું બ્લેન્ડ થઇ થાય એટલે એક ગ્લાસમાં કાઢી તેમાં આઈસ ક્યુબ મિક્ષ કરી બીટરૂટ છાશ સર્વ કરો.

સમર ડ્રિંક : બીટરૂટ છાશ

આ બીટરૂટ છાશ તમારા ફેસ પર ગ્લો લાવવામાં પણ અસરકારક સાબિત થાય શકે છે.