Summer Drink : શરીરને આપશે ઠંડક,ગરમીમાં બનાવો આ ડેઝર્ટ, જાણો રેસીપી

Mar 29, 2024, 12:30 PM

ગરમીની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે આંકરા તાપમાં શરીરની ઠંડક માટે આપણે છાશથી લઇ લસ્સી સુધી અનેક ડ્રિન્ક લઇ છીએ.

અહીં આવી સરળ રજવાડી સ્ટાઇલ લસ્સીની રેસિપી શેર કરી છે, જે તમે ઘરે ઝટપટ બનાવી શકો છો, જાણો રેસીપી

સામગ્રી

ઠંડુ દહીં, પાઉડર સુગર, ઈલાયચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, કેસરવાળું દૂધ, આઈસ ક્યુબ

મેથડ

 સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લો, તેને પ્રોપર મિક્ષ કરો.

મેથડ

તેમાં કેસર, ડ્રાય ફ્ર્ટ્સ, પાઉડર સુગર, ઈલાયચી પાવડર ઉમેરો.

મેથડ

ત્યારબાદ બરોબર મિક્ષ કરીને ચિલ્ડ કરવા તેમાં આઇક્યુબ નાખો.

મેથડ

હવે આ તૈયાર ડ્રિન્કને ગ્લાસમાં નાખી ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.

Summer Drink : ઉનાળામાં રિફ્રેશમેન્ટ માટે યુનિક રીતે બનાવો મસાલા છાશ, જાણો. મેથડ