હવે ચિલ્ડ થઇ જાય એટલે આ મેંગો ફ્રુટીને સર્વ કરો.

Mar 29, 2024, 04:01 PM

ગરમીની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે આંકરા તાપમાં શરીરની ઠંડક માટે આપણે છાશથી લઇ લસ્સી સુધી અનેક ડ્રિન્ક લઇ છીએ.

મેથડ 

હવે ચિલ્ડ થઇ જાય એટલે આ મેંગો ફ્રુટીને સર્વ કરો.

મેથડ 

હવે ચિલ્ડ થઇ જાય એટલે આ મેંગો ફ્રુટીને સર્વ કરો.

તો આ રીતે  ઘરે બનાવો સરળ મેંગો ફ્રુટી 

સામગ્રી 

2 પાકેલી - મીઠી કેરી, 1 કાચી કેરી, 1/2 કપ ખાંડ, 1 ચમચી વિનેગર બ્લિટ્ઝિંગ માટે 1 લિટર જેટલું પાણી

મેથડ 

સૌ પ્રથમ કેરીને ઝીણી સમારી લો અને થોડું પાણી નાખી સ્મૂધ પેસ્ટ બનાવી લો.

મેથડ 

 પેસ્ટને પેનમાં ઉમેરો અને 5 મિનિટ માટે પકાવો. તેમાં ખાંડ ઉમેરો અને થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી 7-10 મિનિટ સુધી રાંધો.

મેથડ 

હવે તેમાં વિનેગરમાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને તેને સ્ટવ પરથી ઉતારી લો. 

મેથડ 

હવે ચિલ્ડ થઇ જાય એટલે આ મેંગો ફ્રુટીને સર્વ કરો.

મેથડ 

હવે ચિલ્ડ થઇ જાય એટલે આ મેંગો ફ્રુટીને સર્વ કરો.

મેથડ 

હવે ચિલ્ડ થઇ જાય એટલે આ મેંગો ફ્રુટીને સર્વ કરો.

શરીરને આપશે ઠંડક,ગરમીમાં બનાવો આ ડેઝર્ટ, જાણો રેસીપી