Summer Drink : ઘરે બનાવો કોકમમાંથી ખાટું મીઠું ડ્રિંક, હીટવેવથી બચાવશે

May 30, 2024, 12:33 PM

હીટ સ્ટ્રોક સામે રક્ષણ

ફાલસાનો રસ પીવાથી સનબર્ન અને હીટ સ્ટ્રોકથી સામે રક્ષણ મળી શકે છે.

કોકમ મોહિતો ડ્રિંક

અસહ્ય ગરમીથી બચવા અને ઘણા શરીરને ગરમીથી રાહત આપવા છાશ, દહીં, રાયતા, શરબત વગેરેનો આસરો લે છે, અહીં ઓમકાર પવારની કોકમ મોહિતો ડ્રિંક (Kokum Mojito) ની ખાસ રેસીપી શેર કરી છે જે તમને ગરમીથી રાહત આપશે

સામગ્રી

60 મિલી કોકમ સીરપ, 60 મિલી પલાળેલા સબ્જા સીડ્સ, 6-7 ફુદીનાના પાન, 4-5 લીંબુના ટુકડા

કોકમ મોહિતો ડ્રિંક

સૌ પ્રથમ 1-2 કલાક માટે સબ્જા સીડ્સને પાણીમાં પલાળેલીને રાખો, એક ગ્લાસમાં ફુદીનાના પાન અને લીંબુના ટુકડા લો અને તેને થોડા ક્રશ કરો.

કોકમ ડ્રિંક

ક્રશ કર્યા બાદ તેમાં પલાળેલા સબ્જા સીડ્સ, કોકમ સિરપ ઉમેરો અને તેને વધુ ઠંડુ કરવા આઈસ ક્યુબ નાખો.

સર્વિંગ

ત્યારબાદ કોકમ ડ્રિંકમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને લીંબુના ડુકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.

કાળઝાળ ગરમીમાં બાળકોને પીવડાવો આ 5 ડ્રિંક્સ (તસવીર - સોશિયલ મીડિયા)