ઉનાળાની સીઝનમાં આવતી, થોડી સ્ટોબેરી જેવી દેખાતી લીચી તેના અનેક સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતી છે.
લીચી વિટામિન સી અને ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે. નાળિયેર પાણી પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉત્તમ સ્ત્રોત છે.
ફાલસાનો રસ પીવાથી સનબર્ન અને હીટ સ્ટ્રોકથી સામે રક્ષણ મળી શકે છે.
સામગ્રી : લિચી, ફુદીનાના પાન, લીંબુ, જરૂર મુજબ પાણી અને ખાંડ
મેથડ : સૌ પ્રથમ લીચીને સારી રીતે ધોઈ લો, તેને સાફ કરીને લીચીનાં બી કાઢી તેને મિક્ષર જારમાં કાઢી તેમાં લીંબુ, જરૂર મુજબ પાણી અને ખાંડ ઉમેરી બ્લેન્ડ કરી લો.
જેમ કે વારંવાર પેશાબ જવું, અતિશય તરસ અને સતત ભૂખ લાગવી. પરંતુ, આહારમાં કોઈપણ ફળ અથવા શાકભાજીનો સમાવેશ કરતા પહેલા હંમેશા ડૉક્ટરને જોવાની સલાહ આપવામાં આવે છે.