Summer Drink : કેરીમાંથી બનાવો આ ચિલ્ડ ''મેંગો મોહીતો'' નોંધી લો રેસીપી

Apr 24, 2024, 12:11 PM

ગરમીનું તાપમાન દિવસેને દિવસે વધતું જાય છે, પરંતુ આ સીઝનની ખાસ વાતએ છે કે આ સીઝનમાં કેરીઓ આવે છે.

મોટાભાગના લોકોના ઘરે કેરીમાંથી રસ, કેરીની ચટણી વગેરે બનતો હોય છે, પંરતુ તમે ''મેંગો મોહીતો'' કદાચ ટ્રાય કર્યું નઈ હોઈ! આ સ્વાદિષ્ટ મોહિતો ઝટપટ તૈયાર થઇ જાય છે, જાણો રેસીપી

''મેંગો મોહીતો'' રેસીપી

''મેંગો મોહીતો'' રેસીપી સામગ્રી : સમારેલી કેરી, ફ્રેશ ફુદીનાના પાન, લીંબુના ટુકડા, થોડું મરચું પાઉડર, ખાંડ,

''મેંગો મોહીતો'' રેસીપી

મેથડ : સૌપ્રથમ પીસેલી ખાંડ અને લાલ મરચું પાવડર મિક્સ કરો, કાચના ગ્લાસની કિનાર પર લીંબુ લગાવો અને પછી ગ્લાસને ખાંડ અને મરચાંનાને કીનાર પર લગાવો.

''મેંગો મોહીતો'' રેસીપી

હવે કેરીનો પલ્પ બનાવો, તેને એક ગ્લાસમાં બ્રાઉન સુગર, લીંબુના થોડા ટુકડા, ફુદીનાના પાન ક્રશ કરી તેમાં ઉમેરો, તેમાં આઈસ ક્યુબ ઉમરો.

તેને ફુદીનાના પાન અને લીંબુના ટુકડાથી ગાર્નિશ કરો, તેમાં ડ્રિન્કીંગ સોડા ઉમેરી સર્વ કરો.