સામગ્રી : તડબૂચ, 2-3 સ્લાઈસ આદુ, ફુદીનો ,લીંબુ, આઈસ ક્યુબ, રોઝ સીરપ અથવા મધ, ગાર્નિશિંગ માટે તડબૂચ
સૌ પ્રથમ સમારેલ તડબૂચ, આદુની સ્લાઈસ અને ફુદીનાના પાનને મિક્ષરમાં બ્લેન્ડ કરો.
ત્યારબાદ એક બાઉલમાં ગાળી લેવું, હવે એક ગ્લાસમાં લીંબુની સ્લાઈસ, ફુદીનાના પાન, રોઝ સીરપ અથવા મધ અને આઈસ ક્યુબ ઉમેરો.
પછી ગ્લાસમાં બ્લેન્ડ કરેલ તડબૂચનો રસ મિક્ષ કરો. તેના ઉપર સ્પ્રાઇટ અથવા અન્ય ડ્રિન્કીંગ સોડા નાખો.