Summer Drink : ફુદીનાના પાન માંથી બનાવો આ ખાસ ચિલ્ડ ડ્રિન્ક, જાણો રેસીપી

Apr 19, 2024, 12:17 PM

ભારતમાં એપ્રિલ- મે મહિનામાં અસહ્ય ગરમી પડે છે, ગરમીથી બચવા આપણે અનેક ઉપાય કરીયે છીએ.

ફુદીનો મોહિતો ડ્રીંક રેસીપી

આ સીઝનમાં કુલિંગ એવા ફુદીનાના પાનમાંથી આ ખાસ ''મિન્ટ મોહિતો'' રેસિપી બનાવો, જે તમને હાઈડ્રેટેડ રાખશે અને ગરમીમાં રાહત આપશે

ત્યાબાદ ખટાસ ઉમેરો

જરૂરી ખટાશની માત્રા વપરાયેલ દૂધની ક્વોલિટી પર આધારિત છે. આ પનીર રેસીપી બનાવવા માટે દૂધમાં વધુ ફેટને વધુ ખટાશની જરૂર પડશે.

ફુદીનો મોહિતો ડ્રીંક રેસીપી

''ફુદીના મોહિતો'' મેથડ : સૌપ્રથમ ફુદીનાના પાન, સુગર, લીંબુના ટુકડાને કાચના ગ્લાસમાં પીસી લો.

ફુદીનો મોહિતો ડ્રીંક રેસીપી

''ફુદીના મોહિતો'' મેથડ : ત્યારબાદ તેમાં ડ્રિન્કીંગ સોડા, આઈસ ક્યુબ અને જરૂર મુજબ પાણી ઉમેરી, લીંબની સ્લાઈસથી ગાર્નિશ કરી, સ્ટ્રો મૂકીને ચિલ્ડ ''મિન્ટ મોહિતો'' ડ્રિન્ક સર્વ કરો.