આમળા તેના અનેક સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતા છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે, જે વાત, પિત્ત, કફ ત્રણેય શારીરિક ખામીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
સ્કિન ડ્રાય થઇ જાય અને સ્કિનમાં બળતરા થાય છે. ક્લોરિન અને ક્લોરામાઇન્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કિન પરનું એક પ્રોટેકટિવ લેયર તૂટી શકે છે જે સ્કિનને હાઈડ્રેટેડ અને હેલ્થી રાખવા માટે નેચરલ ઓઇલ તેલ ઉત્પન્ન કરે છે.
સામગ્રી : આમળા, ખાંડ, સોડા, લીંબુ, ફુદીનાના પાન અને આઈસ ક્યુબ
આવી સ્થિતિમાં મોટા ભાગના લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, આટલા લાંબા સમય સુધી ખાંડ ન ખાવાથી શરીર પર કેવી અસર થાય છે?
હવે એ મિક્ષર ઠંડુ થાય એટલે પ્રોપર બ્લેન્ડ કરી લો. હવે તૈયાર ડ્રિન્કને સર્વિંગ ગ્લાસમાં કાઢો.
તેમાં ડ્રિકિંગ સોડા ઉમેરો, લીંબુના ટુકડા, ફુદીનાના પાનથી ગાર્નિશ અને આઈસ ક્યુબ ઉમેરી ઠંડો સર્વ કરો.