Summer Drink : ડીહાઇડ્રેશનથી બચવા પીવો કાકડી અને ફુદીનાનું આ ''નેચરલ કુલર''

May 16, 2024, 02:40 PM

ઉનાળામાં પરસેવો થવાથી બોડી ડિહાઈડ્રેટેડ થઇ જાય છે તેથી બોડી હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. એવામાં તમને અનેક સીઝનલ ફ્રૂટ્સ અને જ્યુસનું સેવન કરી શકો છો.

સમર સીઝનમાટે કાકડી અને ફુદીનો શરીરને ઠંડક આપે છે, એવામાં તમે મિન્ટ કુકમ્બર કુલર તમને હાઈડ્રેટેડ રાખશે. જે સ્કિન હેલ્થ માટે પણ ફાયદારૂપ છે. આ ડ્રિન્ક થોડીજ મિનિટમાં તૈયાર થઇ જશે,

''મિન્ટ કાકડી કૂલર'' રેસીપી

સામગ્રી : 1 ચમચી સબ્જા સીડ્સ, 3 ચમચી પાણી 1/2 નાની સમારેલી કાકડી, 3-4 કપ પાણી, મુઠ્ઠીભર ફુદીનાના પાન, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ચમચી બ્લેક સોલ્ટ, મધ અથવા ખાંડ (સ્વાદ માટે)

મિન્ટ કાકડી કૂલર'' રેસીપી

મેથડ : સૌ પ્રથમ સબ્જાના બીજને પાણીમાં થોડી વાર

''મિન્ટ કાકડી કૂલર'' રેસીપી

ત્યારબાદ સમારેલી કાકડી, ફુદીનાના પાન અને જીરું ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. પછી પલાળેલા સબ્જાના બીજને એક બરણીમાં નાખો, ત્યારબાદ તૈયાર કરેલ કાકડી ફુદીનાની પેસ્ટ પણ ઉમેરો.

''મિન્ટ કાકડી કૂલર'' રેસીપી

આ કુલરમાં મધ અથવા ખાંડ ઉમેરો. તેમાં સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો. બરફના ટુકડા ઉમેરો. કાકડી અને ફુદીનાથી ગાર્નિશ કરી સર્વ કરો.