Summer Drink : તડબૂચ અને ચિયા સીડ્સ માંથી યુનિક સમર કુલર બનાવો, જાણો રેસીપી

Apr 30, 2024, 12:32 PM

તડબૂચના બીજ કાચા ખાવા જોઈએ અથવા તેને કોઈ વાનગીમાં ઉમેરીને ખાવા જોઈએ. અથવા તમે તરબૂચના બીજને શેકીને મીઠું નાખી ખાઈ શકો છો.

આ ડ્રિન્કમાં તડબૂચ હોવાથી બોડીને હાઈડ્રેટેડ રહેવામાં મદદ મળશે. આ ઉપંરાત રોગપ્રિકારક શકિત વધારે છે અને વેઇટ લોસમાં મદદ કરી શકે છે.

સમર ડ્રિંક

સામગ્રી : 3 કપ તરબૂચ, થોડા ફુદીનાના પાન, આદુનો એક નાનો ટુકડો, બ્લેક સોલ્ટ/સેંધા નમક, સ્વાદ પ્રમાણે, 1 લીંબુનો રસ, 1/2 ચમચી ચિયા સીડ્સ (પાણીમાં પલાળીને)

મેથડ : ચિયા સીડ્સને 15-20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.

સમર ડ્રિંક

તેને બ્લેન્ડ કરીને ગાળી લો. લીંબુનો રસ, પલાળેલા ચિયા સીડ્સ ઉમેરો, કેટલાક બરફના ટુકડા નાખો, અને ચિલ્ડ સર્વ કરો.