Summer Health Tips : શું  કેરી ખાવાથી વજન વધી શકે છે? આ પ્રશ્ન તમારા મનમાં હોય તો અહીં જાણો શું કહે છે એક્સપર્ટ

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

May 08, 2023

Author

કેટલીક લોકો સામાન્ય ગેરસમજોને કારણે વજન વધારવા માટે કેરીની જવાબદાર માને છે.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આવી જ એક ગેરસમજ એ છે કે કેરીમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જી સુષ્મા, ક્લિનિકલ ડાયેટિશિયન, કેર હોસ્પિટલ્સ, બંજારા હિલ્સ, હૈદરાબાદ જણાવ્યું હતું કે, "જ્યારે કેરીમાં કુદરતી શર્કરા હોય છે, ત્યારે તેમાં ફાઇબર પણ હોય છે, જે સુગર લેવલને કંટ્રોલ કરવામાં અને અતિશય આહાર ન લેવામાં મદદ કરી શકે છે.''

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

 જી સુષ્માએ સમજાવ્યું હતું કે, "વધુમાં, કેરીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે તે લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો કરતું નથી.''

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જો કે, તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અન્ય કોઈપણ ખોરાકની જેમ, કેરીનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે.

છબી: અનસ્પ્લેશ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જ્યારે તમારા આહારમાં કેરીનો સમાવેશ કરવાની વાત આવે ત્યારે પ્રમાણસર લેવી ઉત્તમ છે.