Summer Drink : ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચવા મીઠું નાખેલા પાણી પીવું જોઈએ? જાણો

Apr 02, 2024, 02:00 PM

ઉનાળો તેની અસર બતાવવાનું શરૂ કરી રાખ્યો છે. તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે.

ગરમ પવન અને કડક તડકો ત્વચા પર અસર કરે છે, સાથે જ શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા પણ ઉભી કરે છે.

ઇલેક્ટ્રોલાઇટ્સ એવા ખનિજો છે જે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીને જાળવવામાં મદદ કરે છે.

તેથી શરીર માટે ઇલેક્ટ્રોલાઇટ્સનું સેવન કરવું પણ જરૂરી છે.

ઇલેક્ટ્રોલાઇટ્સ એવા ખનિજો છે જે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીને જાળવવામાં મદદ કરે છે.

 ડિહાઇડ્રેશનથી બચવા મીઠું નાખેલા પાણી પીવું જોઈએ?

ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પીવાના પાણીમાં મીઠું નાંખીને સેવન કરવાથી મદદ મળે છે.

 ડિહાઇડ્રેશનથી બચવા મીઠું નાખેલા પાણી પીવું જોઈએ?

 મીઠું, ખાસ કરીને સોડિયમ ક્લોરાઇડ, શરીરમાં પાણીના સંતુલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 ડિહાઇડ્રેશનથી બચવા મીઠું નાખેલા પાણી પીવું જોઈએ?

ગરમીમાં પરસેવો થવાથી શરીરમાં પાણીની અછત ઉભી થાય છે, પરંતુ સોડિયમ જેવા આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ઘટાડે છે.

 ડિહાઇડ્રેશનથી બચવા મીઠું નાખેલા પાણી પીવું જોઈએ?

પાણી સાથે મીઠાનું સેવન કરવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની ભરપાઇ થાય છે અને શરીર હાઇડ્રેટેડ રહે છે.

 ડિહાઇડ્રેશનથી બચવા મીઠું નાખેલા પાણી પીવું જોઈએ?

એક્સપર્ટ અનુસાર, પાણીમાં એક ચપટી મીઠું શરીરમાં ઇલોકટ્રોલાઇટને જાળવી રાખે છે.

ઉનાળામાં આપશે આ વરિયાળીનું શરબત કુલિંગ ઈફેક્ટ, જાણો રેસીપી