Summer Health Tips : હીટવેવ દરમિયાન શેનું સેવન કરવું જોઈએ?

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Apr 26, 2023

Author

છાશ, રાગી , બાજરીની રાબ, ફાલસાનો રસ, નાળિયેર પાણી, જલ જીરા, કોકમનો રસ જેવા પરંપરાગત કોલિંગ ડ્રીંક્સનું સેવન કરવું ફાયદાકારક છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તમારા ગ્લુકોઝના લેવલને નિયમિતપણે મોનિટર કરો. પેશાબના કલરનું ધ્યાન રાખવું જોઈએ.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આલ્કોહોલનું સેવન ઓછું કરો કારણ કે તેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે અને બ્લડ સુગર વધી શકે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ચા અને કોફીના પીવાનું ટાળો કારણ કે તે શરીરમાંથી પાણીની કમી વધારે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

એડેડ સુગર અને પ્રોસેસ્ડ ફૂડ્સનું સેવન ઓછું કરો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

દિવસના ઠંડા પહોરના સમયે કસરત કરો.