Summer Recipe : કેરીમાંથી બનાવો આ ટેસ્ટી ચિલ્ડ ડેઝર્ટ, જાણો સરળ રેસીપી

Apr 15, 2024, 12:30 PM

ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે સ્કિન ડ્રાય થવાથી સમસ્યા વધે છે. તેથી યોગ્ય સ્કિન કરે ખુબ જ મહત્વપૂર્ણ છે.

અહીં કેરી માંથી બનેલ ટેસ્ટી ચિલ્ડ ડેઝર્ટની રેસીપી શેર કરી છે, જે ગરમીમાં ખાવાની મજા આવશે. આ રેસીપી ઇન્સ્ટાગ્રામ પર શેફ શ્રેયા અગ્રવાલ દ્વારા શેર કરવામાં આવી છે,

'મેંગો ચિયા પુડિંગ'

ટિપ્સ : ચિયા સીડ્સને ઓછામાં ઓછા 3-4 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો.

'મેંગો ચિયા પુડિંગ'

ટિપ્સ : ચિયા સીડ્સને ઓછામાં ઓછા 3-4 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો.

'મેંગો ચિયા પુડિંગ'

આ રેસીપીનું નામ 'મેંગો ચિયા પુડિંગ' કારણ કે, તેમાં ચિયા સીડ્સનો પણ ઉપયોગ થયો છે. જાણો ખાસ રેસીપી

'મેંગો ચિયા પુડિંગ'

સામગ્રી : 1 કપ કોકોનટ મિલ્ક, 1/2 કપ કેરીની પ્યુરી, 1/4 કપ ચિયા બીજ, 2-3 ચમચી મધ, ચપટી મીઠું, એલચી પાવડર

'મેંગો ચિયા પુડિંગ'

રીત : સૌ પ્રથમ એક બાઉલમાં કોકોનટ મિલ્ક લો, તેમાં 1/2 કપ કેરીની પ્યુરી એડ કરો. તેમાં 1/4 કપ ચિયા બીજ, 2-3 ચમચી મધ, ચપટી મીઠું, એલચી પાવડર અને થોડું ઠંડુ પાણી એડ કરી બધું મિક્સ કરો.

'મેંગો ચિયા પુડિંગ'

હવે તેને ઢાંકીને ફ્રિજમાં ઠંડુ થવા મુકો. ત્યારબાદ તાજી કેરી, સમારેલી બદામથી ગાર્નિશ કરો અને ચિલ્ડ ડેઝર્ટ સર્વ કરો.