Summer Recipe: લીલા શાકભાજી વગર બનાવો આ 11 ટેસ્ટી સબ્જી
Ajay Saroya
May 21, 2024, 08:46 PM
ઉનાળામાં શાકભાજીના ઓછા વિકલ્પ હોય છે. દરરોજ ક્યું શાક બનાવવું તે વિશે દરેક ઘરમાં ચર્ચા થતી હોય છે.
જો તમે ઉનાળામાં યુનિટ ટેસ્ટ કરવા માંગો છો તો અહીં આપેલી 11 સબ્જી ટ્રાય કરી શકો છો.
ઢોળકીનું શાક
દૂધીના કોફ્તાનું શાક
દાલ મખની
રાજસ્થાની ગટ્ટાનું શાક
પીળા કોળાનું શાક
કાચી કેરીનું શાક
રાજસ્થાની પકોડા કઢી
કમળ કાકડીનું શાક
સોયાબીન વડીનું શાક
બટાકાની છાશ વાળી સબ્જી
ફણસનું શાક