Summer Skin Care : ઉનાળામાં સ્કિન માટે સનસ્ક્રીન આ કારણોથી જરૂરી છે

Apr 11, 2024, 01:28 PM

સમર સ્કિન કેર

ઉનાળાની ગરમી સતત વધી રહી છે, ત્યારે બોડી ડિહાઈડ્રેટેડ થવાની સાથે સ્કિન પર પણ અસર થાય છે, સ્કિનને સૂર્યના આકરા તાપથી પ્રોટેક્ટ કરવા તમે સનસ્ક્રીન એપ્લાય કરી શકો છો.

સમર સ્કિન કેર

અભ્યાસ દર્શાવે છે કે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી સનબર્ન, સ્કિન કેન્સર અને વૃદ્ધત્વને રોકવામાં મદદ મળી શકે છે.

સમર સ્કિન કેર

દરેક સનસ્ક્રીનમાં અમુક માત્રામાં સન પ્રોટેક્શન ફેક્ટર (SPF) હોય છે જે UVB નામના અલ્ટ્રાવાયોલેટ (યુવી) લાઈટ સામે રક્ષણ કરે છે.

સમર સ્કિન કેર

ડર્મેટોલોજિસ્ટ કહે છે, સનસ્ક્રીન ખરીદતી વખતે આટલું કરો, જાણો

સમર સ્કિન કેર

સૂર્યના હાનિકારક કિરણોથી પોતાને બચાવવા માટે, તમારા ચહેરા, ગરદન, હાથ, પગ પર લગભગ 30 ગ્રામ સનસ્ક્રીન લગાવો.

સમર સ્કિન કેર

એક્સપર્ટ અનુસાર, દર બે કલાકે સનસ્ક્રીન ફરીથી અપ્લાય કરવું જોઈએ, ખાસ કરીને સ્વિમિંગ અથવા પરસેવો થયો હોય પછી.

વિટામીન A થી ભરપૂર ફૂડ

Diet Tips : આંખોનું તેજ વધારશે આ ફૂડ, વિટામીન A થી ભરપૂર આ ફૂડનું કરો સેવન