Summer Skin Care : ગરમીમાં ખીલ અને ફોલ્લીઓની સમસ્યા છે? આ નેચરલ ઉપચાર કરો

Apr 26, 2024, 03:00 PM

ગરમીમાં ફેસ પર એકસ્ટ્રા ઓઇલ જમા થઇ જાય છે અને તેના કારણે પિંપલ્સ અને ફોલ્લીઓ થવા લાગે છે.

જો તમે નેચરલી સ્કિન કેર કરવા માંગો છો અને તો હળદરની મદદથી પિંપલ્સ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ બચી શકો છો.

હળદરનું પાણીથી સ્કિનને ક્લીન કરી નેચુરલ ગ્લો આપે છે અને એકસ્ટ્રા ઓયલને દૂર કરવામાં મદદ મળે છે.

હળદર રંગમાં નિખાર લાવવા માટે જાણીતી છે, તેથી વર્ષોથી લગ્નમાં પહેલા દુલ્હા અને દુલહનને હળદર લગાવામાં આવે છે.

હલ્દીમાં એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે, જે આ પિંપલ્સને દૂર કરવા માટે મદદગાર છે.

હળદરના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોને કારણ કે ઘા અને ખૂજલી જેવી ચામડીની સમસ્યામાં પણ રાહત મળે છે.