Summer Special : શું ઉનાળામાં કદી પાણીમાં બરફ મિક્ષ કરી સ્નાન કર્યું છે? જાણો ફાયદા

ઉનાળામાં ગરમીનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે.

તાપમાન વધવાથી પરસેવો વધુ થાય છે, તેથી રિફ્રેશમેન્ટ માટે આપણે ઠંડા પાણીથી નાહવાનું પસંદ કરીયે છીએ.

જેમાં ઉનાળામાં આઈસ બાથ કરવાથી તે અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા પ્રદાન કરે છે.

આ ઉનાળામાં તમારે તમારે કેમ આઈસ બાથ કરવું જોઈએ, જાણો કેટલાક કારણો,

ઠંડા પાણીથી અથવા આઈસ બાથીંગથી શરીર મુખ્ય તાપમાન જાળવી રાખે છે અને રક્ત પરિભ્રમણમાં વધારો થાય છે.

આ બ્લડ ફલૉ ન માત્ર મેટાબોલિઝ્મ વધારે પણ સાથે આવશ્યક પોષક તત્વો સમગ્ર શરીરમાં કાર્યક્ષમ રીતે પહોંચે તે સુનિશ્ચિત કરે છે.

આઈસ બાથ તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યામાંથી છુટકારો આપવામાં મદદ કરે છે.

તેનાથી રોગપ્રતિકારક શકિત મજબૂત થાય છે, જેથી સીઝનલ ઇન્ફેકશન અને અન્ય બીમારી સામે લડવામાં મદદ મળે છે.

આઈસ બાથીંગ તમારી સ્કિનને ટાઈટ કરે, સ્કિનના છિદ્રોને ભરવામાં અને ગ્લોઈંગ સ્કિન કરવામાં અસરકાકર છે.

ઘરે આ રીતે કરો હેર સ્પા, હેર થશે સિલ્કી અને સાઈની