અસહ્ય ગરમીમાં આપશે શીતળતા આ વસ્તુ, નોંધી લો ફટાફટ રેસીપી

Apr 21, 2025, 12:07 PM

ઉનાળો શરૂ છે, અસહ્ય ગરમીમાં ગુલકંદ ફાયદાકારક સાબિત થશે. આ ગુલકંદ બનાવવા માટે સરળ છે અને તેના અનેક સ્વાસ્થ્ય લાભો છે. માત્ર તાજી ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરી 5 મિનિટમાં તૈયાર થઇ જશે આ રેસીપી, જાણો ગુલકંદ રેસીપી

સામગ્રી

1 કપ ગુલાબના પાંદડા, 1/2 ચમચી વરિયાળી, 1/2 ઈલાયચી પાઉડર, 1 કપ ખાંડ

ગુલકંદ રેસીપી

સૌ પ્રથમ ગુલાબની પાંદડીઓ ભેળી કરો તેને સારી રીતે પાણીમાં પલાળીને રાખો.

ગુલકંદ રેસીપી

ગુલાબની પાંદડીને થોડી વાર પલાળી રાખી પછી તેને કરો કરીને એક પેન ગરમ કરો, એમાં એ ધોયેલી ગુલાબની પાંદડી નાખો.

ગુલકંદ રેસીપી

હવે તેને સારી રીતે મિક્ષ કરો, ત્યારબાદ એમાં ખાંડ નાખીને સારી રીતે મિક્ષ કરો.

ગુલકંદ રેસીપી

ત્યારબાદ એમાં ઈલાયચી પાઉડર અને વરિયાળી નાખીને સારી રીતે મિક્ષ કરો.

ગુલકંદ રેસીપી

મિશ્રણને સતત મિક્ષ કરતા રહો, સારી રીતે મિક્ષ થઇ જાય પછી અને ચાસણી બની જાય પછી એટલે તમારું ગુલકંદ તૈયાર છે.

ગુલકંદ

ગુલકંદ બની જાય એટલે એક એયર ટાઈટ ડબ્બામાં ભરીને તેને ફ્રિજમાં સ્ટોર કરી દો.

કોઈ પણ મગજમારી વગર બ્રેડમાંથી બનાવો ઇન્સ્ટન્ટ કુલ્ફી