ઉનાળામાં દરેક લોકો કેરી ખાવાના શોખીન હોય છે. આ મોસમમાં આઇસક્રિમ પણ લોકો ખુબ શોખથી ખાય છે.

Jun 11, 2024, 03:35 PM

મેગો આઈસ્ક્રીમને કાજૂ બદામના ટૂકડાથી ગાર્નિશ કરો. અને પરિવાર સાથે મેંગો આઈસક્રિમની મજા લો.

કસ્ટર્ડ વાળું દૂધ ઠંડુ થઈ જાય ત્યારે ક્રીમ મિક્સ કરી દો. હવે આમાં કેરીની પ્યુરી નાંખો અને મીક્સ કરો. મીક્સરને એક કન્ટેનરમાં નાંખો.

હવે એક મિક્સર જારમાં કેરીનો પલ્પ નાંખો અને આમાં 100 ગ્રામ ખાંડ નાંખી સારી રીતે મીક્સ કરી દો અને પ્યુરી બનાવો લો.

મેંગો આઇસ્ક્રિમ બનાવવાની રીત

સૌથી પહેલા દૂધને ગરમ કરો, 3 મોટી ચમચી ઠંડા દૂધમાં 2 ચમચી કસ્ટર્ડ પાઉડર ઓગાળી દો, જ્યારે દૂધ સારી રીતે ઉકળી જાય ત્યારે કસ્ટર્ડ મીક્ષ ઉકળતા દૂધમાં નોંખો અને દૂધને ઉકાળો.

સામગ્રી

2 મોટી કેરી, 1/2 લીટર દૂધ, 200 ગ્રામ ક્રીમ, 100 ગ્રામ ખાંડ, 2 ટી. સ્પૂન કસ્ટર્ડ પાઉડર

હવે કન્ટેનરને ફ્રીઝરમાં 7-8 કલાક જામવા મૂકી દો. ત્યારબાદ તમારો મેંગો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે.

જો તમને આઈસક્રિમમાં મેંગો ફ્લેવર પસંદ છે તો અમે તમને ઘરે સરળ રીતથી મેંગો આઈસ્ક્રિમ બનાવવાની રેસિપી જણાવીશું.