આપણે બધાએ ઉનાળાના વેકેશનનો અનુભવ કર્યો છે, વેકેશનના શરૂઆતના દિવસો રોમાંચક લાગે છે પરંતુ થોડા દિવસોમાં જયારે કંટાળો આવે ત્યારે તમે શું કરી શકો?
વેકેશનના આ દિવસોમાં તમે તમારા બાળકોને કેટલીક એવી એક્ટિવિઝમાં બીઝી રાખી શકો છો જે લર્નિંગ સાથે સમર વેકેશનના દિવસોને યાદગાર બનાવી શકે છે.
જેનાથી બાળક ક્રિએટિવ અને નવું એક્સપ્લોર કરી શકે છે, અહીં જાણો કેટલીક ટિપ્સ
બાળકો દરરોજ ઓછામાં ઓછા એક કલાક માટે કસરત કરાવો જે એકન્દર સ્વાસ્થ્ય સુખાકારી માટે જરૂરી છે. તેઓને રનિંગ, જોગિંગ અને યોગ જેવી એક્ટિવિઝમાં વ્યસ્ત રાખી શકો છો.
બાળકોને રીડીંગની ટેવ પડાવવા માટે સમર વેકેશનએ સારો સમય છે. તેમને સ્ટોરીઝ રીડીંગ અને અન્ય લર્નિંગ બુક્સ અંગે પ્રોત્સાહિત કરવાથી બાળકોમાં નવો શોખ વિકસે છે.
રીડીંગ તેમનું નોલેજ વધારશે, શબ્દભંડોળને વિસ્તૃત કરશે અને ફોક્સ વધારવામાં મદદ મળી શકે છે.
જો તમે તમારા બાળકોને ક્રિએટિવ બનાવવા માંગો છો તો સમર વેકેશન પેઇન્ટિંગ અને ડ્રોઇંગ સ્કિનને નિખારવાનો યોગ્ય સમય હોઈ શકે છે.
આપણે બધાએ ઉનાળાના વેકેશનનો અનુભવ કર્યો છે, વેકેશનના શરૂઆતના દિવસો રોમાંચક લાગે છે પરંતુ થોડા દિવસોમાં જયારે કંટાળો આવે ત્યારે તમે શું કરી શકો?
મ્યુઝિક કોને પસંદ નથી? સાધન વગાડવાનું શીખવું એ સારી પ્રવૃત્તિ છે જે તેમના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સુખાકારી વિકસાવવામાં મદદ કરે છે.
બાળકો માટે ફન એકટીવીઝ કરવા ઉનાળાના વેકેશન બેસ્ટ છે. તમારા બાળકને પિકનિક પર, વોટરપાર્ક, મ્યુઝીમ જોવા લઇ જાઓ વગેરે. ગાર્ડન, પાર્ક, હિલ સ્ટેશન જેવી જગ્યા બાળકો સાથે સમય વિતાવો