Oct 02, 2024

Sweet Corn Dhokla Recipe: લીલી મકાઈ ઢોકળા રેસીપી, ટેસ્ટી અને સ્પન્જી

Ajay Saroya

લીલી મકાઈ ઢોકળા રેસીપી

ઢોકળા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે ઢોકળા ચણાના લોટ માંથી બને છે. અહીં લીલી મકાઈ માંથી ઢોકળા બનાવવાની રેસીપી આપી છે. લીલી મકાઈના ઢોકળા એકદમ બહુ ટેસ્ટ અને સ્પન્જી હોય છે.

Source: social-media

લીલી મકાઈના ઢોકળા રેસીપી

લીલી મકાઈના ઢોકળા બનાવવા સરળ છે. સૌથી પહેલા મકાઈ ડોડા માંથી મકાઈના દાણા કાઢી લો. હવે મકાઈના દાણા મિક્સરમાં ગ્રાન્ડ કરી પેસ્ટ બનાવી લો.

Source: social-media

લીલી મકાઈના ઢોકળા રેસીપી

મકાઈની પેસ્ટ હવે એક બાઉલમાં કાઢી લો. તેમા સોજી, થોડોક ચણાનો લોટ અને દહીં ઉમેરું બરાબર મિક્સ કરી થોડીક વાર મૂકી રાખો.

Source: social-media

લીલી મકાઈના ઢોકળા રેસીપી

હવે ઢોકળાના ખીરામાં થોડીક હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ખાવાનો સોડા કે ઇનો ઉમેરી બરાબર મિક્સ કરો.

લીલી મકાઈના ઢોકળા રેસીપી

હવે એક થાળીમાં કુકિંગ ઓઇલ કે બટર લગાવી ઢોકળાનું ખીરું નાંખો અને તેને ઢોકળાના સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકો.

Source: social-media

લીલી મકાઈના ઢોકળા રેસીપી

જો તમારી પાસે ઢોકળાનું સ્ટીમર નથી તો તપેલી કે કોઇ વાસણમાં પાણી ગરમ કરી ઢોકળાને સ્ટીમ કરી શકો છો.

લીલી મકાઈના ઢોકળા રેસીપી

5 થી 10 મિનિટમાં ઢોકળા બરાબર સ્ટીમ થઇ જાય એટલે બહાર કાઢી લો. હવે ઢોકળા પર તેલમાં રાઇ, તલ, મીઠો લીમડો, લીલા મરચાનો વધારો કરો.

Source: social-media

લીલી મકાઈના ઢોકળા રેસીપી

લીલી મકાઈના ઢોકળા સાથે ગ્રીન ચટણી સર્વ કરો અને મજા માણો.

Source: social-media

લીલી મકાઈના ઢોકળા રેસીપી

લીલી મકાઈના ઢોકળાની રેસીપી સેફ મેઘના એ તેમના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ @meghnasfoodmagic પર પોસ્ટ કરી છે. તમે અહીં લીલી મકાઈ ઢોકળા રેસીપીનો સંપૂર્ણ વીડિયો જોઇ શકો છો.

Source: social-media

Source: freepik