Sweet Potato Chips Recipe : ઉપવાસમાં બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ, જાણો રેસીપી

Oct 08, 2024, 04:25 PM

સામગ્રી

શક્કરિયા, તેલ, ફરાળી મીઠું

સ્વીટ પોટેટો ચિપ્સ રેસીપી

સૌ પ્રથમ શક્કરિયાને વોશ કરીને સ્મરીને ટુકડા કરો. તેને ફરીથી સારી રીતે ધોઈ લો.

સ્વીટ પોટેટો ચિપ્સ રેસીપી

તે ચિપ્સને થોડીવાર માટે સૂકવવા દો. હવે ચિપ્સ પર બ્રશ દ્વારા તેલ લગાવો.

સ્વીટ પોટેટો ચિપ્સ રેસીપી

તે ચિપ્સને થોડીવાર માટે સૂકવવા દો. હવે ચિપ્સ પર બ્રશ દ્વારા તેલ લગાવો.

સ્વીટ પોટેટો ચિપ્સ રેસીપી

હવે તેના પર ફરાળી મીઠું નાખો, દરેક બાજુએ 3 મિનિટ માટે માઇક્રોવેવ કરો અને સ્વીટ પોટેટો ચિપ્સ સર્વ કરો.

ટિપ્સ

ખાતરી કરો કે શક્કરિયાની સ્લાઈસ બહુ જાડી ન હોય. શક્કરિયાને પાતળી ચિપ્સ તૈયાર કરો.

Farali Recipe : માત્ર 10 મિનિટમાં બનાવો સરળ બટાકાની સૂકી ભાજી, જાણો રેસીપી