સુગર લેવલને કન્ટ્રોલમાં રાખવા પીવો આવી ‘ચા’

Dec 05, 2022, 11:36 PM

બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં અસરકારક છે આ ફળો

શિયાળામાં ચા પીવાથી ઠંડી દૂર ભાગે છે અને શરીરમાં તાજીગી અનુભવાય છે 

ગ્રીન ટી

એન્ટિઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર ગ્રીન ટી ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ મદદરૂપ હોય છે

કેમોમાઇલ-ટી

એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિઇન્ફ્લેમેટરીા ગુણોથી ભરપૂર કેમોમોઇલ-ટી બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે 

ગોળની ચા

ગોળમાં પોલિફેનોલ હોય છે, જેનું સેવન ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં અસરકારક છે

દાલચીની ટી

દાલચીનીમાં પણ એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે શરીરમાં સુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે

બ્લેક ટી

ઇન્સ્યુલિન લેવલને કન્ટ્રોલ કરવા માટે તમે બ્લેક-ટીનું પણ સેવન કરી શકો છો