સ્કિનને હાઇડ્રેટ કરવા માટે લાઈટ વેઇટના, ઓઇલ-ફ્રી , નોન-કોમેડોજેનિક મોઇશ્ચરાઇઝર સાથે લાઈટ, ઓઇલ-ફ્રી ક્લીંઝર અને તમારી સ્કિનને હાનિકારક યુવી કિરણોથી બચાવવા માટે હાઈ SPF સાથે જેલ-બેઝડ અથવા ઓઇલ-ફ્રી સનસ્ક્રીનનો ઉપયોગ
પિમ્પલ યુક્ત સ્કિન માટે સ્પોટ ટ્રીટમેન્ટ સાથે સેલિસિલિક એસિડ અથવા ટી ટ્રી ઓઇલ સાથે હળવા, નોન-કોમેડોજેનિક ક્લીન્સર અને છેલ્લે ઓઇલ ફ્રી સનસ્ક્રીનનો ઉપયોગ કરીને તમારી ત્વચાને સુરક્ષિત કરો .
હળવા ક્લીન્સર પછી ક્રીમી મોઇશ્ચરાઇઝર જે તીવ્ર હાઇડ્રેશન અને પરિણામ આપે છે, તમારી સ્કિનને સુરક્ષિત રાખવા માટે SPF સાથે મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન.