પેટના અલ્સરની બીમારી માટેના 6 આયુર્વેદિક ઇલાજ, તરત મળશે છુટકારો

Jan 17, 2023

Ajay Saroya

ગાયના શુદ્ધ ઘીનું સેવન કરવાથી પણ અલ્સરની બીમારીમાં તાત્કાલિક રાહત મળી શકે છે.

ગાયનું ઘી

પેટના અલ્સરની બીમારી મટાડવા માટે બદામને પીસીને તેનું સેવન કરવું. તેનાથી તાત્કાલિક રાહત મળશે

બદામ

અલ્સરની બીમારીમાં ઠંડુ દૂધ તમારી માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે પેટને ઠંડક આપે છે. ડોક્ટરની સલાહ બાદ જ દૂધનું સેવન કરવું.

ઠંડુ દૂધ 

એન્ટિ- બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર કેળા અલ્સરની બીમારી દૂર કરવામાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

કેળા

મધ પણ અલ્સરની બીમારીમાં લાભકારક સાબિત થઇ શકે છે. તે બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે.

મધ

અલ્સરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પૌવા અને વરિયાળીને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવી લો અને ત્યારબાદ તેનું સેવન કરો. 

પૌવા